મુખ્ય સામગ્રી પર જાઓ

CORPORATE PARTNERSHIPS

કોર્પોરેટ ભાગીદારી

કંપનીઓ માટે સ્વૈચ્છિક sponsorship, donation-in-kind અને employee-engagement કાર્યક્રમો. પારદર્શી અહેવાલ સાથે.

મહત્વપૂર્ણ કાનૂની નોંધ: સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ Companies Act, 2013 ની કલમ ૧૩૫ હેઠળ CSR-૧ માં હાલ નોંધાયેલ નથી. તેથી અમારા તરફથી મળતી રસીદ કંપનીની statutory CSR જવાબદારી તરીકે ગણાય નહીં. અમે સ્વૈચ્છિક corporate sponsorship, donation-in-kind અને employee-engagement કાર્યક્રમોનું સ્વાગત કરીએ છીએ.

રસ ધરાવતા કાર્યક્ષેત્રો *

નોંધ: અમે CSR (Section 135 / Schedule VII) એલિજિબિલિટીનો કોઈ દાવો કરતા નથી. તમારી પૂછપરછમાં કોઈ ચોક્કસ દસ્તાવેજ જોઈતો હોય તો કૃપા કરી અલગથી જણાવો.