મુખ્ય સામગ્રી પર જાઓ

LEGAL

નિયમો અને શરતો

આ વેબસાઈટનો ઉપયોગ કરીને તમે નીચેની શરતો સ્વીકારો છો.

  • ફોર્મમાં આપેલી તમામ માહિતી સાચી હોવી જરૂરી છે. ખોટી માહિતી પર સહાય નામંજૂર થઈ શકે છે.
  • દાન સ્વૈચ્છિક છે અને રિફંડ સામાન્ય સંજોગોમાં શક્ય નથી.
  • સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ પાસે અરજી મંજૂર કે નામંજૂર કરવાનો અંતિમ અધિકાર છે.
  • વેબસાઈટની સામગ્રી માત્ર માહિતી હેતુ માટે છે; કાનૂની સલાહ માટે વકીલનો સંપર્ક કરો.