PROGRAMS · કાર્યક્રમો
અમારા ૨૪ વિગતવાર સેવા ક્ષેત્રો
ટ્રસ્ટના સર્વગ્રાહી આયોજન પત્ર પર આધારિત 24 કાર્યક્ષેત્રો અને 233+ આયોજિત પ્રવૃત્તિઓ. દરેક ક્ષેત્ર બંધારણ (MoA) ના સત્તાવાર હેતુઓ સાથે સુસંગત છે.
૧શિક્ષણ અને શિષ્યવૃત્તિ સહાય૨આરોગ્ય સેવાઓ અને તબીબી સહાય૩મહિલા સશક્તિકરણ અને સ્વનિર્ભરતા૪બાળ વિકાસ અને અધિકારો૫વંચિત વર્ગોનું કલ્યાણ અને સામાજિક સુરક્ષા૬આવાસ યોજના અને સુવિધાઓ૭જળ સંરક્ષણ અને જીવન જરૂરીયાત રાહત સામગ્રી૮યુવા વિકાસ અને માર્ગદર્શન૯પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ૧૦ગ્રામ વિકાસ અને સુશાસન૧૧ગૌસેવા અને પશુપાલન કલ્યાણ૧૨સંસ્કાર પ્રવૃત્તિઓ અને નૈતિક મૂલ્યો૧૩રાષ્ટ્રીય ચેતના અને જાગૃતિ૧૪નાગરિક જાગૃતિ અને કાયદાકીય સમજ૧૫કૌશલ્ય વિકાસ અને સ્વ-રોજગાર૧૬દિવ્યાંગ સેવા અને સહાયક યોજના૧૭વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને સેવા૧૮આપત્તિ વ્યવસ્થાપન અને રાહત કાર્ય૧૯સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને લોકવારસો૨૦પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી૨૧સામાજિક પ્રવૃત્તિઓ અને સંવાદ૨૨સરકારી યોજનાઓની જાગૃત્તિ૨૩ડિજિટલ સાક્ષરતા અભિયાન૨૪જીવદયા પ્રવૃત્તિઓ
આ કાર્યક્રમોમાં તમારી ભાગીદારી
સ્વયંસેવક બનો, દાન કરો અથવા તમારી જરૂરિયાત મુજબ મદદ માટે અરજી કરો.